એક કણ $x-y$ સમતલમાં $\vec{r} = b \cos \omega t \hat{i} + b \sin \omega t \hat{j}$ મુજબ ગતિ કરે છે,જ્યાં $\omega$ અચળ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    $\frac{E}{\omega}$ અચળ છે,જ્યાં $E$ એ કણની કુલ ઊર્જા છે.
  • B
    $x-y$ સમતલમાં કણનો ગતિપથ વર્તુળ છે.
  • C
    $a_x-a_y$ સમતલમાં,કણનો ગતિપથ ઉપવલય (ellipse) છે ($a_x, a_y$ એ પ્રવેગના ઘટકો દર્શાવે છે).
  • D
    $\vec{a} = \omega^2 \vec{v}$

Explore More

Similar Questions

બે પ્રક્ષિપ્ત પદાર્થોને એક જ બિંદુથી એક જ સમતલમાં એકસાથે ફેંકવામાં આવે છે. જો તેમના વેગ $v_1$ અને $v_2$ હોય અને સમક્ષિતિજ સાથેના ખૂણા અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ હોય,અને $v_1 \sin \theta_1 = v_2 \sin \theta_2$ હોય,તો ખોટું વિધાન પસંદ કરો.

એક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. કોઈ ચોક્કસ ક્ષણે કણનો પ્રવેગ અને વેગમાન $\vec{a} = (4\hat{i} + 3\hat{j}) \, m/s^2$ અને $\vec{P} = (8\hat{i} - 6\hat{j}) \, kg \cdot m/s$ છે. કણની ગતિ કેવી છે?

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે $u$ વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તેનો વેગ પ્રારંભિક વેગ સદિશ $u$ ને લંબ હોય ત્યારે તેનો વેગ કેટલો હશે?

$1 \ kg$ દળ ધરાવતા એક કણને $10 \ ms^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને,પ્રક્ષિપ્ત પદાર્થ પર પ્રક્ષેપણના સમયથી લઈને જમીન પર અથડાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન લાગતું સરેરાશ ટોર્ક ($Nm$ માં) કેટલું હશે?

બે દડાઓને જમીન પરથી એકસાથે $10\,m/s$ ના સમાન વેગથી પરંતુ સમક્ષિતિજ સાથે અલગ-અલગ પ્રક્ષિપ્ત કોણથી ફેંકવામાં આવે છે. બંને દડા પ્રક્ષેપણ બિંદુથી $5\sqrt{3}\,m$ ના સમાન અંતરે પડે છે. દડાઓ જમીન પર અથડાય છે તે વચ્ચેનો સમયગાળો કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo