$10^{-2} \,m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની પ્લેટ $2 \times 10^{-3} \,m$ જાડાઈના એરંડાના તેલના સ્તર પર રહેલી છે,જેનો સ્નિગ્ધતા ગુણાંક $1.55 \,Ns\, m^{-2}$ છે. પ્લેટને $3 \times 10^{-2} \,ms^{-1}$ ની સમાન ઝડપથી ગતિ કરાવવા માટે જરૂરી આશરે આડું બળ કેટલું હશે ($N$ માં)?

  • A
    $0.6718$
  • B
    $0.2325$
  • C
    $0.2022$
  • D
    $0.6615$

Explore More

Similar Questions

ત્રિજ્યા $R$ ધરાવતી એક પ્લાસ્ટિકની વર્તુળાકાર તકતીને સપાટ આડી સપાટી પર ફેલાયેલા પાતળા તેલના સ્તર પર મૂકવામાં આવે છે. તકતીને તેની કેન્દ્રીય ઉર્ધ્વ અક્ષની આસપાસ અચળ કોણીય વેગ સાથે ફેરવવા માટે જરૂરી ટોર્ક કોના પ્રમાણમાં હોય છે?

Difficult
View Solution

$0.02 \, \text{decapoise}$ જેટલો સ્નિગ્ધતા ગુણાંક ધરાવતું પ્રવાહી $20 \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે છે. જો વહેતા પ્રવાહીના બે નજીકના સ્તરો વચ્ચેનું સ્નિગ્ધ બળ (viscous drag) $1 \, N$ હોય, તો વેગ પ્રચલન (velocity gradient) ........ $s^{-1}$ થશે.

નદીમાં પાણીનો વેગ સપાટી પાસે $18\, km/h$ છે. જો નદી $5\, m$ ઊંડી હોય,તો પાણીના આડા સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) શોધો. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $\eta = 10^{-2}\, \text{poise}$ છે.

$0.2\; m^{2}$ પાયાનું ક્ષેત્રફળ ધરાવતો એક ધાતુનો બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ આદર્શ ગરગડી પરથી પસાર થતી દોરી દ્વારા $0.02\; kg$ દળ સાથે જોડાયેલ છે. બ્લોક અને ટેબલની વચ્ચે $0.6\; mm$ જાડાઈનું પ્રવાહીનું પડ છે. જ્યારે મુક્ત કરવામાં આવે છે,ત્યારે બ્લોક $0.17\; m/s$ ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. પ્રવાહીનો સ્નિગ્ધતા ગુણાંક કેટલો હશે?

$0.1 \; m$ બાજુ ધરાવતી એક ચોરસ પ્લેટ બીજી પ્લેટને સમાંતર $0.1 \; m/s$ ના વેગથી ગતિ કરે છે, બંને પ્લેટો પાણીમાં ડૂબેલી છે. જો સ્નિગ્ધતા બળ $0.002 \; N$ હોય અને સ્નિગ્ધતાનો ગુણાંક $0.01 \; \text{poise}$ હોય, તો પ્લેટો વચ્ચેનું અંતર $m$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo