એક લેમ્પમાંથી દર સેકન્ડે $660 \ nm$ તરંગલંબાઈના $10^{20}$ ફોટોન ઉત્સર્જિત થાય છે. લેમ્પનો પાવર (વોટેજ) કેટલો હશે ($W$ માં)? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $100$
  • D
    $500$

Explore More

Similar Questions

$900 \, nm$ તરંગલંબાઈ અને $100 \, W/m^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ કિરણપુંજને લંબ સપાટી પર આપાત થાય છે. એક સેકન્ડમાં કિરણપુંજને લંબ $1 \, cm^2$ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

એક પરમાણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન શોષે છે અને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતો બીજો ફોટોન ઉત્સર્જિત કરે છે. આ પ્રક્રિયામાં પરમાણુ દ્વારા શોષાયેલી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. $n$ નું મૂલ્ય ............ છે. [ધારો કે શોષણ અને ઉત્સર્જન પ્રક્રિયા દરમિયાન પરમાણુ સ્થિર છે] ($h = 6.6 \times 10^{-34}\,Js$ અને $c = 3 \times 10^8\,m/s$ લો)

જો $n_r$ અને $n_b$ એ સમાન પાવર ધરાવતા લાલ અને ભૂરા બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા હોય,તો:

$450 \, nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા ............ છે.

પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \, J/g^{\circ}C$ છે. જો $3 \times 10^9 \, Hz$ આવૃત્તિવાળા પ્રકાશનો ઉપયોગ $400 \, g$ પાણીને $20^{\circ}C$ થી $40^{\circ}C$ સુધી ગરમ કરવા માટે કરવામાં આવે,તો જરૂરી ફોટોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo