$30 \,g$ ના કણ પર એક બળ એવી રીતે લાગે છે કે જેથી કણનું સમયના વિધેય તરીકે સ્થાન $x = \alpha t^2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં છે,$t$ સેકન્ડમાં છે અને $\alpha = 1 \,m/s^2$ છે. પ્રથમ $4 \,s$ દરમિયાન થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

  • A
    $0.96$
  • B
    $0.45$
  • C
    $0.49$
  • D
    $0.53$

Explore More

Similar Questions

એક બળ $\vec{F}=(3 \hat{i}+4 \hat{j}) \;N$ એ $x-y$ સમતલમાં ગતિ કરતા કણ પર લાગે છે. ઉગમબિંદુથી શરૂ કરીને,કણ પહેલા $x$-અક્ષ પર $(4,0) \;m$ બિંદુ સુધી અને પછી $y$-અક્ષને સમાંતર $(4,3) \;m$ બિંદુ સુધી ગતિ કરે છે. બળ દ્વારા કણ પર થયેલું કુલ કાર્ય ............. $J$ છે.

$M$ દળના એક બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર $x$ અંતર સુધી ખેંચવામાં આવે છે. વજનબળ (ગુરુત્વાકર્ષણ બળ) દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

એક કણ પર લાગતું બળ $\vec{F} = 3\hat{i} + c\hat{j} + 2\hat{k}$ એ સ્થાનાંતર $\vec{s} = -4\hat{i} + 2\hat{j} + 3\hat{k}$ ઉત્પન્ન કરે છે. જો થયેલું કાર્ય $6\,J$ હોય,તો $c$ નું મૂલ્ય શોધો.

સીધી આડી સડક પર ગતિ કરતી કાર દ્વારા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યની ગણતરી કરો. કારનું દળ $400\,kg$ છે અને કાપેલું અંતર $2\,m$ છે. ($,J$ માં)

જ્યારે કોઈ પદાર્થ પર $50 \, N$ નું બળ લગાડવામાં આવે છે,ત્યારે તે બળની દિશા સાથે $60^\circ$ ના ખૂણે $10 \, m$ જેટલું સ્થાનાંતર કરે છે. તો થયેલું કાર્ય ......... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo