એક પદાર્થ $P$ ને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે અને બીજા પદાર્થ $Q$ ને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પદાર્થો $P$ અને $Q$ ની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર $1: 2$ હોય,તો પદાર્થો $P$ અને $Q$ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: 4$
  • B
    $1: 6$
  • C
    $2: 3$
  • D
    $1: 1$

Explore More

Similar Questions

એક કણ $xy$-સમતલમાં ગતિ કરી રહ્યો છે અને $t=0$ સમયે ઉગમબિંદુમાંથી પસાર થાય છે. કણનું ગતિનું સમીકરણ $y=4x^2$ છે. જો કણનો વેગ $\vec{v}=(2\hat{i}+2\hat{j}) \text{ m s}^{-1}$ અને પ્રવેગ $\vec{a}=(a\hat{j}) \text{ m s}^{-2}$ હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $40 \ m \ s^{-1}$ ની પ્રારંભિક ઝડપ સાથે જમીનથી $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. આ પદાર્થ $2.0 \ s$ પછી એક ટેકરી પર પડે છે. જ્યાંથી પદાર્થ ફેંકવામાં આવ્યો હતો ત્યાંથી જ્યાં તે લક્ષ્યને અથડાય છે ત્યાં સુધીનું કુલ સ્થાનાંતર શોધો ($g = 10 \ m \ s^{-2}$ લો).

એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5 \, m s^{-1}$ ના વેગ અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી સમાન ખૂણે $3 \, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવેલ બીજો પ્રક્ષિપ્ત પદાર્થ પૃથ્વી પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ જેવો જ સમાન ગતિપથ અનુસરે છે. ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય ($m s^{-2}$ માં) કેટલું હશે? (આપેલ છે $g = 9.8 \, m s^{-2}$):

એક નાનો બ્લોક નીચે દર્શાવ્યા મુજબ ચાર ટ્રેકમાંથી દરેક પર ફેંકવામાં આવે છે. દરેક ટ્રેક સમાન ઊંચાઈ સુધી ઉપર જાય છે. બ્લોક જે ઝડપથી ટ્રેકમાં પ્રવેશ કરે છે તે તમામ કિસ્સાઓમાં સમાન છે. ટ્રેકના સૌથી ઉચ્ચતમ બિંદુ પર,લંબ પ્રતિક્રિયા (normal reaction) કયા ટ્રેકમાં મહત્તમ હશે?

એક વિમાન પૃથ્વીની સપાટીથી અચળ ઊંચાઈએ $100\, km/hr$ ની ઝડપે પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે. જ્યારે તે અર્ધવર્તુળ કાપે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર ......... $km/hr$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo