$\vec{a}, \vec{b}, \vec{c}$ ત્રણ એકમ સદિશો છે જેથી $|\vec{a}+\vec{b}+\vec{c}|=1$ અને $\vec{a}$ એ $\vec{b}$ ને લંબ છે. જો $\vec{c}$ એ $\vec{a}$ અને $\vec{b}$ સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવે,તો $\cos \alpha+\cos \beta=$

  • A
    $1$
  • B
    $-1$
  • C
    $2$
  • D
    $-2$

Explore More

Similar Questions

જો એકમ સદિશો $\bar{a}$ અને $\bar{b}$ એકબીજાને લંબ હોય અને એકમ સદિશ $\bar{c}$ એ $\bar{a}$ અને $\bar{b}$ સાથે $\theta$ ખૂણો બનાવે અને $\bar{c} = \alpha \bar{a} + \beta \bar{b} + r(\bar{a} \times \bar{b})$ હોય,તો:

Difficult
View Solution

સદિશો $3\,i + j + 2\,k$ અને $2\,i - 2\,j + 4\,k$ વચ્ચેનો ખૂણો શોધો.

$ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $\max \{AB, BC, AC\} = BC$ છે. જો $B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $3\hat{i}-2\hat{j}+\hat{k}$ અને $5\hat{i}+\hat{j}-3\hat{k}$ હોય,તો $AB \cdot AC + BA \cdot BC + CA \cdot CB$ ની કિંમત શોધો.

જો $4i + 7j + 8k$,$2i + 3j + 4k$ અને $2i + 5j + 7k$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A$,$B$ અને $C$ ના સ્થાન સદિશો હોય,તો ખૂણા $A$ નો દ્વિભાજક $BC$ ને જે બિંદુએ મળે છે તેનો સ્થાન સદિશ શોધો.

Difficult
View Solution

દર્શાવો કે સદિશો $2 \hat{i}-\hat{j}+\hat{k}, \hat{i}-3 \hat{j}-5 \hat{k}$ અને $3 \hat{i}-4 \hat{j}-4 \hat{k}$ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo