$\vec{r}$ એ સદિશો $2 \hat{i}-\hat{j}$ અને $\hat{j}+2 \hat{k}$ દ્વારા નક્કી થતા સમતલને લંબ સદિશ છે. જો સદિશ $2 \hat{i}+\hat{j}+2 \hat{k}$ પર $\vec{r}$ ના પ્રક્ષેપનું માન $1$ હોય,તો $|\vec{r}|=$

  • A
    $\sqrt{6}$
  • B
    $3 \sqrt{6}$
  • C
    $\frac{2 \sqrt{6}}{3}$
  • D
    $\frac{3 \sqrt{6}}{2}$

Explore More

Similar Questions

જો સદિશ $\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદિશ $2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને $\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશ સાથેના સદિશ ગુણાકારનું માન $\sqrt{2}$ હોય,તો ' $\lambda$ ' નું મૂલ્ય શોધો.

ધારો કે સદિશો $a, b, c$ અને $d$ એવા છે કે જેથી $(a \times b) \times (c \times d) = 0$ થાય. જો $a$ અને $b$ એ સમતલ $P_1$ માં આવેલા હોય અને $c$ અને $d$ એ સમતલ $P_2$ માં આવેલા હોય,તો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો શોધો.

જો $\vec{a} = 2\hat{i} + 2\hat{j} - \hat{k}$ અને $\vec{b} = 6\hat{i} - 3\hat{j} + 2\hat{k}$ હોય,તો $\vec{a} \times \vec{b}$ શોધો.

ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો,જેના શિરોબિંદુઓ $A \equiv(1,-1,2)$,$B \equiv(2,1,-1)$ અને $C \equiv(3,-1,2)$ છે.

ધારો કે $\vec{a} = \vec{j} - \vec{k}$ અને $\vec{c} = \vec{i} - \vec{j} - \vec{k}$. તો સદિશ $\vec{b}$ શોધો જે $\vec{a} \times \vec{b} + \vec{c} = 0$ અને $\vec{a} \cdot \vec{b} = 3$ નું સમાધાન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo