$Y$-અક્ષ,$(3,0)$ અને $(1, 4/3)$ બિંદુઓમાંથી પસાર થતી રેખા $L$,અને રેખા $L$ ને લંબ તથા $(8,1)$ બિંદુમાંથી પસાર થતી રેખા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $16$
  • B
    $21$
  • C
    $36$
  • D
    $39$

Explore More

Similar Questions

જો બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ જ્યાં $k > 0$ હોય,તે $18$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતા હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શું થાય?

જો બિંદુઓ $(k, 3), (2, k)$ અને $(-k, 3)$ સમરેખ હોય,તો $k$ ની કિંમતો શોધો.

સમીકરણો $y = \pm \sqrt{3}x$ અને $y = 1$ કયા ત્રિકોણની બાજુઓ દર્શાવે છે?

ચતુષ્કોણના શિરોબિંદુઓના યામ $(2, -1)$,$(0, 2)$,$(2, 3)$ અને $(4, 0)$ છે. તેના વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

$x \sin \alpha + y \cos \alpha = \sin 2\alpha$ રેખા અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo