$S_1, S_2, \ldots, S_{10}$ એક પરિષદમાં વક્તાઓ છે. જો $S_1$ ફક્ત $S_2$ પછી જ સંબોધન કરે,તો વક્તાઓ કેટલી રીતે સંબોધન કરી શકે?

  • A
    $10!$
  • B
    $9!$
  • C
    $10 \times 8!$
  • D
    $\frac{10!}{2}$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં દર્શાવેલ આદર્શ $PN-$ જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? ($mA$ માં)

નીચેનામાંથી કયું એક જાતિ (species) માટે સાચું નથી?

$\int \frac{x^{49} \tan ^{-1}\left(x^{50}\right)}{1+x^{100}} d x = k\left(\tan ^{-1}\left(x^{50}\right)\right)^2 + c$ હોય,તો $k$ ની કિંમત શોધો.

$0, 1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર બનાવી શકાય તેવી $5$ વડે વિભાજ્ય પાંચ અંકની સંખ્યાઓની સંખ્યા કેટલી છે?

જૈવિક ઉત્ક્રાંતિની તરફેણમાં એક મહત્વનો પુરાવો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo