એક ચલ સમતલ એક નિશ્ચિત બિંદુ $(\alpha, \beta, \gamma)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે. ધારો કે $P_1, P_2$ અને $P_3$ એ $A, B, C$ માંથી પસાર થતા અને અનુક્રમે યામ સમતલો $YZ, ZX, XY$ ને સમાંતર સમતલો છે. તો,સમતલો $P_1, P_2$ અને $P_3$ ના છેદબિંદુનો બિંદુપથ શું છે?

  • A
    $\alpha x+\beta y+\gamma z=1$
  • B
    $\frac{\alpha}{x}+\frac{\beta}{y}+\frac{\gamma}{z}=1$
  • C
    $\alpha x^2+\beta y^2+\gamma z^2=1$
  • D
    $\alpha \beta x+\beta \gamma y+\alpha \gamma z=1$

Explore More

Similar Questions

$A(\hat{i}-2\hat{j}-3\hat{k})$,$B(3\hat{i}-\hat{j}+4\hat{k})$ અને $C(-3\hat{i}+2\hat{j}-5\hat{k})$ બિંદુઓમાંથી પસાર થતા સમતલ પર આવેલું બિંદુ કયું છે?

જો બે સમતલો એકબીજાને છેદતા હોય,તો તે સમતલો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય?

એક સમતલ નિશ્ચિત બિંદુ $A(1, -2, 3)$ માંથી પસાર થાય છે. જો બિંદુ $B(0, 1, 2)$ માંથી તેના પર દોરેલા લંબપાદનો બિંદુપથ $x^2 + y^2 + z^2 + \alpha x + \beta y + \gamma z + \delta = 0$ હોય,તો $\alpha + \beta + \gamma + \delta$ ની કિંમત શોધો.

બિંદુઓ $P(1, 2, 5)$ અને $Q(3, 4, 3)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુમાંથી પસાર થતા અને તેને લંબ સમતલનું સમીકરણ શોધો.

બિંદુ $(2, 3, -1)$ માંથી પસાર થતા અને સદિશ $3\hat{i} - 4\hat{j} + 7\hat{k}$ ને લંબ સમતલનું ઉગમબિંદુથી અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo