$\lim _{x \rightarrow 0} \frac{\tan ^3 x-\sin ^3 x}{x^5}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{5}{2}$
  • B
    $\frac{3}{2}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

જો $\alpha$ એ સમીકરણ $x^6-1=0$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^2+\alpha^3+\alpha^4+\alpha^5}{\alpha+1}$ ની કિંમત શોધો.

સમીકરણ $\sin^{-1} 2x = \cos^{-1} x$ ના તમામ ઉકેલોનો સરવાળો શોધો.

ગ્રહનું સપાટીનું તાપમાન ગણો,જો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દ્વારા ઉત્સર્જિત ઉર્જા $5.67 \times 10^4 \, W$ હોય. (ધારો કે ગ્રહ એક કૃષ્ણ પદાર્થ છે).

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $Oscillatoria$$(p)$ $Prothallus$ (પૂર્વદેહ)
$(b)$ $Cycas$$(q)$ કોષદિવાલ કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ
$(c)$ $Dryopteris$$(r)$ આદિ પ્રકારના પુષ્પ
$(d)$ $Yeast$$(s)$ ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

$x$ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને હવામાં સંપૂર્ણપણે ગરમ કરવામાં આવ્યું. મળેલા ઘન અવશેષનું વજન $28 \text{ g}$ છે. $x$ નું મૂલ્ય (ગ્રામમાં) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo