બિંદુ $P(-1, 2)$ માંથી પસાર થતી એક ચલ રેખા યામ અક્ષોને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $AB$ પરનું બિંદુ $Q$ એવું હોય કે જેથી $PA, PQ$ અને $PB$ હરાત્મક શ્રેણીમાં હોય,તો $Q$ નો બિંદુપથ શોધો.

  • A
    $2x - y + 4 = 0$
  • B
    $x + 2y = 0$
  • C
    $2x + y = 0$
  • D
    $x - 2y + 4 = 0$

Explore More

Similar Questions

$ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો પાયાના યામ $B(1, 3)$ અને $C(-2, 7)$ હોય,તો શિરોબિંદુ $A$ ના યામ શું હોઈ શકે?

એક બિંદુ $(1, 2)$ થી ગતિ કરવાનું શરૂ કરે છે અને $x$ અને $y$-અક્ષ પર તેના પ્રક્ષેપો અનુક્રમે $3 \ m/s$ અને $2 \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તેનો બિંદુપથ છે

Difficult
View Solution

જો સમતલમાં બે લંબ રેખાઓથી બિંદુ $P(x, y)$ ના અંતરનો સરવાળો $1$ હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

જો બિંદુ $(x, y) = (\tan \theta + \sin \theta, \tan \theta - \sin \theta)$ હોય,તો $(x, y)$ નો બિંદુપથ શું છે?

જો વક્રનું સમીકરણ $x$ ને $y$ વડે અને $y$ ને $x$ વડે બદલવાથી બદલાતું ન હોય,તો તે વક્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo