ઋણ ઢાળ ધરાવતી એક સીધી રેખા $L$ બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે અને ધન યામ અક્ષોને બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય,તો જેમ $L$ બદલાય તેમ $OA + OB$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ છે કે $\frac{x}{a} + \frac{y}{b} = 1$ અને $ax + by = 1$ બે ચલ રેખાઓ છે,જ્યાં $a$ અને $b$ એ $a^2 + b^2 = ab$ સંબંધ દ્વારા જોડાયેલા પ્રાચલો છે. છેદબિંદુનો બિંદુપથનું સમીકરણ શું છે?

જો બિંદુઓ $A(3, 4)$,$B(7, 7)$,અને $C(a, b)$ સમરેખ હોય અને $AC = 10$ હોય,તો $(a, b) =$

જો સમતલમાં બે લંબ રેખાઓથી એક બિંદુના અંતરનો સરવાળો $1$ એકમ હોય,તો તેનો બિંદુપથ શું છે?

જો બિંદુઓ $(1,0)$ અને $(0,1)$ ને જોડતો રેખાખંડ કોઈ ચલ બિંદુ $P$ આગળ $45^{\circ}$ નો ખૂણો આંતરે,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું થાય?

$A(1, 0)$,$B(0, 2)$,અને $C(1, 2)$ એ $XY$-સમતલ પરના ત્રણ બિંદુઓ છે. જો બિંદુ $P(x, y)$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $\triangle PAB$ નું ક્ષેત્રફળ એ $\triangle ABC$ ના ક્ષેત્રફળ કરતા બમણું હોય,તો બિંદુ $P$ નો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo