$10 \ mg$ દળ ધરાવતો પદાર્થ $100 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? $(h=6.63 \times 10^{-34} \ Js)$

  • A
    $6.63 \times 10^{-35} \ m$
  • B
    $6.63 \times 10^{-34} \ m$
  • C
    $6.63 \times 10^{-31} \ m$
  • D
    $6.63 \times 10^{-37} \ m$

Explore More

Similar Questions

$1 : 3$ ના દળ ગુણોત્તર અને $2 : 1$ ના ગતિ ઊર્જા ગુણોત્તર ધરાવતા બે કણોની ડી બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ-

જો ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ અને $1 \ s$ માં કાપેલું અંતર સમાન હોય,તો તેનો વેગ ગણો.

$10^{-6} \ kg$ દળ ધરાવતા અને $10 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરતા કણ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે $:-$

$60 \, g$ દળ ધરાવતા અને $10 \, m/s$ ના વેગથી ગતિ કરતા ટેનિસ બોલની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo