એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને $t$ સેકન્ડ માટે અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. તે સમયના પ્રથમ અડધા ભાગમાં $x_{1}$ અંતર અને બાકીના અડધા ભાગમાં $x_{2}$ અંતર કાપે છે,તો:

  • A
    $x_{2} = x_{1}$
  • B
    $x_{2} = 2x_{1}$
  • C
    $x_{2} = 3x_{1}$
  • D
    $x_{2} = 4x_{1}$

Explore More

Similar Questions

સમય $t$ અને સ્થાનાંતર $x$ વચ્ચેનો સંબંધ $t = \alpha x^2 + \beta x$ છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $v$ વેગ હોય,તો પ્રતિપ્રવેગ (retardation) કેટલો થાય?

એક કણ $x$-અક્ષ પર $x = 4(t-2) + a(t-2)^2$ મુજબ ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પદાર્થ ઉગમબિંદુથી શરૂ કરીને $X$-અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે તેનો વેગ $v = (4t^3 - 2t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $t$ એ $s$ માં છે અને વેગ $m/s$ માં છે. જ્યારે પદાર્થ ઉગમબિંદુથી $2\, m$ દૂર હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે? ($m/s^2$ માં)

Difficult
View Solution

$x$-અક્ષ પર ગતિ કરતા કણનો વેગ સમય $t$ ના વિધેય તરીકે $v(t) = (1 - 3t^2 + 2t^3) \ m/s$ મુજબ બદલાય છે. જો $t = 0$ સમયે તેનું સ્થાન $x = 0$ હોય,તો $t = 2 \ s$ સમયે તેનું સ્થાન કેટલું હશે ($m$ માં)?

એક કણ $8 \, s$ માટે ગતિ કરે છે. તે પહેલા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થાય છે અને પછી સ્થિર સ્થિતિમાં આવે છે. જો પ્રતિપ્રવેગ એ પ્રવેગ કરતા $3 \, \text{ગણો}$ હોય, તો તે કેટલા સમય માટે પ્રવેગિત થાય છે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo