$10 \,cm$ ની ત્રિજ્યા ધરાવતા ગોલીય કવચ પર $q$ જેટલો વિદ્યુતભાર છે. જો ગોલીય કવચના કેન્દ્રથી $5 \,cm$, $10 \,cm$ અને $15 \,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $V_{1}$, $V_{2}$ અને $V_{3}$ હોય, તો:

  • A
    $V_{1} > V_{2} > V_{3}$
  • B
    $V_{1} < V_{2} < V_{3}$
  • C
    $V_{1} = V_{2} > V_{3}$
  • D
    $V_{1} = V_{2} < V_{3}$

Explore More

Similar Questions

પોલા ગોળાકાર કવચ માટે,કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષમાં સ્થિતિમાન $(V)$ કેવી રીતે બદલાય છે?

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

એક ધન વિદ્યુતભારિત રીંગ $y-z$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. ઉગમબિંદુ પર રાખેલ એક ધન પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ ને $x$-અક્ષ પર મુક્ત કરવામાં આવે છે,તો તેની ઝડપ

વોલ્ટેજનો સામાન્ય અર્થ લખો.

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં એક બિંદુએ $2 \mu C$ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિઊર્જા $3 \times 10^{-5} \text{ J}$ છે. તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન . . . . . . $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo