એક બિંદુવત વિદ્યુતભારને લીધે $10 \ cm$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $-1.0 \times 10^3 \ Nm^2 \ C^{-1}$ છે. જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા $3$ ગણી કરવામાં આવે,તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?

  • A
    $3 \times 10^3 \ Nm^2 \ C^{-1}$
  • B
    $-2.0 \times 10^3 \ Nm^2 \ C^{-1}$
  • C
    $-3.0 \times 10^3 \ Nm^2 \ C^{-1}$
  • D
    $-1.0 \times 10^3 \ Nm^2 \ C^{-1}$

Explore More

Similar Questions

કાગળના સમતલમાં $L \; m$ બાજુ ધરાવતી એક ચોરસ સપાટીને સમાન વિદ્યુતક્ષેત્ર $E \; (V/m)$ માં મૂકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસની આડી બાજુ સાથે $\theta$ ખૂણે તે જ સમતલમાં કાર્યરત છે. સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ,$V \cdot m$ એકમમાં,કેટલું હશે?

આકૃતિ ચાર બિંદુવત વિદ્યુતભારો $A$,$B$,$C$ અને $D$ ની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

$q$ મૂલ્યના મોટી સંખ્યામાં ધન વિદ્યુતભારોને $X$-અક્ષ પર ઉગમબિંદુ અને બંને દિશાઓમાં દરેક $1 \text{ cm}$ અંતરે મૂકવામાં આવ્યા છે. ઉગમબિંદુ પર કેન્દ્રિત $2.5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી ગોળીય સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં $2 \times 10^2 \hat{k} \ Vm^{-1}$ મૂલ્યનું સમાન વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. $10 \ cm \times 20 \ cm$ પરિમાણ ધરાવતી એક લંબચોરસ કોઈલને $xy$-સમતલમાં મૂકવામાં આવી છે. કોઈલમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ......$Vm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo