$F$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $n$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ અંતર કેટલું હશે?

  • A
    $F(n+1)$
  • B
    $F(n-1)$
  • C
    $\frac{F}{(n+1)}$
  • D
    $\frac{F}{(n-1)}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયા પાકમાં રીકાલ્સીટ્રન્ટ (recalcitrant) બીજનો સમાવેશ થાય છે?

સમીકરણોની સિસ્ટમ $2x + y - z = 7$,$x - 3y + 2z = 1$,અને $x + 4y - 3z = 5$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

એક નળાકાર પાત્રમાં સમાંગ પ્રવાહીને કેટલી ઊંચાઈ સુધી ભરવું જોઈએ,જેથી પ્રવાહી દ્વારા પાત્રની બાજુ પર લાગતું સરેરાશ બળ,પાત્રના તળિયે પ્રવાહી દ્વારા લાગતા બળ જેટલું થાય?

$300\, K$ પર નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$C_6H_{6(l)} + \frac{15}{2} O_{2(g)} \to 6 CO_{2(g)} + 3 H_2O_{(l)}$; $\Delta H = -3271\, kJ$
$27\, ^\circ C$ પર $1.5\, mol$ બેન્ઝીનના દહન માટે $\Delta U$ શું થશે? .....$kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo