એક વ્યક્તિ સ્થિર લિફ્ટની અંદર સાદા લોલકનો આવર્તકાળ માપે છે અને તે $T$ મળે છે. જો લિફ્ટ $\left(\frac{g}{3}\right)$ પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરવાનું શરૂ કરે,તો લોલકનો નવો આવર્તકાળ કેટલો થશે?

  • A
    $\frac{T}{\sqrt{3}}$
  • B
    $\frac{\sqrt{3} T}{2}$
  • C
    $\sqrt{3} T$
  • D
    $\frac{T}{3}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા સાદા લોલકના ગોળાને મધ્યમાન સ્થાનથી $90^{\circ}$ જેટલું સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે ગોળો તેના સૌથી નીચલા સ્થાને હોય,ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

એક સાદું લોલક $\theta$ કોણીય કંપવિસ્તાર સાથે દોલન કરે છે. જો દોરીમાં મહત્તમ તણાવ એ ન્યૂનતમ તણાવ કરતા $4$ ગણું હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

$30 \ cm$ લંબાઈની દોરી ધરાવતું એક સાદું લોલક $10 \ s$ માં $20$ દોલનો પૂર્ણ કરે છે. સમાન સમયગાળામાં $40$ દોલનો પૂર્ણ કરવા માટે જરૂરી દોરીની લંબાઈ . . . . . . $cm$ હશે. [ધારો કે લોલકનું દળ સમાન રહે છે.]

એક સાદા લોલકના ધાતુના ગોળાની સાપેક્ષ ઘનતા $\rho$ છે. આ લોલકનો આવર્તકાળ $T$ છે. જો ધાતુના ગોળાને પાણીમાં ડૂબાડવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થશે?

જો $2 \ m$ લાંબા સાદા લોલકનો આવર્તકાળ $2 \ s$ હોય,તો જે જગ્યાએ લોલક $S.H.M.$ કરે છે ત્યાં ગુરુત્વપ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo