$50 \ cm$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર એક કણ $2 \ Hz$ ની આવૃત્તિ સાથે $U.C.M.$ (નિયમિત વર્તુળાકાર ગતિ) કરે છે. $m/s^2$ માં કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $2 \pi^2$
  • B
    $4 \pi^2$
  • C
    $8 \pi^2$
  • D
    $\pi^2$

Explore More

Similar Questions

નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે:

યાંત્રિક ઘડિયાળમાં સેકન્ડ કાંટાની કોણીય ઝડપ કેટલી હોય છે?

નીચેની આકૃતિમાં $M$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. બિંદુ $P_1$ થી $P_2$ સુધી જતી વખતે પ્રવેગમાં થતો ફેરફાર કેટલો હશે?

એક વિમાન $100\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $100\, m/s$ ની સમાન ઝડપથી ઉડી રહ્યું છે. વિમાનની કોણીય ઝડપ ......... $rad/s$ હશે.

જો નિયમિત વર્તુળ ગતિ કરતા કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બંને બમણી કરવામાં આવે,તો તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo