એક ડ્રાઈવર $400 \ m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક મારતી વખતે,વાહન $15 \ m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 \ m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક માર્યાની એક મિનિટ પછી ટ્રાફિક સિગ્નલથી વાહનનું અંતર કેટલું હશે ($m$ માં)?

  • A
    $375$
  • B
    $360$
  • C
    $40$
  • D
    $25$

Explore More

Similar Questions

એક કણ અચળ પ્રવેગ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. $10$ મી સેકન્ડના અંતે તેનો વેગ $20 \, m/s$ થાય છે અને $10$ મી સેકન્ડમાં તે $10 \, m$ અંતર કાપે છે. તો કણનો પ્રવેગ ........ $m/s^2$ હશે.

બે પદાર્થો $A$ અને $B$ એક જ બિંદુએથી એક જ સમયે શરૂઆત કરે છે અને સીધી રેખામાં ગતિ કરે છે. પદાર્થ $A$ એ $a$ જેટલા સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને પદાર્થ $B$ એ $V$ જેટલા સમાન વેગ સાથે ગતિ કરે છે. તેઓ $t$ સમય પછી મળે છે. $t$ નું મૂલ્ય કેટલું હશે?

એક કણનું સ્થાનાંતર $y = a + bt + ct^2 - dt^4$ દ્વારા આપવામાં આવે છે. તેનો પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે કેટલા હશે?

$4 \,kg$ દળ ધરાવતા પદાર્થ પર અચળ બળ લગાડવામાં આવે છે. તે પ્રથમ સેકન્ડમાં $5 \,m$ અને ત્રીજી સેકન્ડમાં $2 \,m$ અંતર કાપે છે. પદાર્થ પર લાગતું બળ શોધો. ($\,N$ માં)

$x-$અક્ષ પર ગતિ કરતા કણનો $t$ સમયે પ્રવેગ $f = f_0(1 - t/T)$ છે,જ્યાં $f_0$ અને $T$ અચળાંકો છે. $t = 0$ સમયે કણનો વેગ શૂન્ય છે. $t = 0$ અને $f = 0$ થાય તે સમયગાળા દરમિયાન કણનો વેગ $(v_x)$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo