$100 mH$ ની કોઈલમાંથી $1 A$ વિદ્યુતપ્રવાહ વહે છે. ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($J$ માં)?

  • A
    $0.025$
  • B
    $0.050$
  • C
    $0.075$
  • D
    $0.100$

Explore More

Similar Questions

$L$ હેન્રીનું આત્મ-પ્રેરકત્વ ધરાવતા અને $I$ એમ્પીયરનો પ્રવાહ વહેવડાવતા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી છે?

$3 \ mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા સોલેનોઇડમાંથી $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા $.... \ mJ$ છે.

જ્યારે કોઈલમાંથી પ્રવાહ $I$ વહે છે,ત્યારે તેમાં $E_1$ જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. હવે જો પ્રવાહ ઘટાડીને $I/2$ કરવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા $E_2$ થાય છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$0.5 \ mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલમાંથી $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેમાં સંગ્રહિત ઉર્જા જૂલમાં . . . . . . છે.

$50 \, mH$ ની કોઈલમાંથી $2 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલમાં સંગ્રહિત ઉર્જા જુલમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo