$3 \ mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા સોલેનોઇડમાંથી $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા $.... \ mJ$ છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

એક કોઈલનું ઇન્ડક્ટન્સ $2 \, H$ અને અવરોધ $4 \, \Omega$ છે. કોઈલને $10 \, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે. જ્યારે પ્રવાહ તેના સંતુલન મૂલ્ય સુધી પહોંચે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા $.......... \times 10^{-2} \, J$ હશે.

જો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $2 \ A$ થી વધીને $3 \ A$ થાય,તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ $60\, mA$ હોય ત્યારે એક ચોક્કસ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઊર્જા $25\, mJ$ છે. આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ ......$H$ છે.

ઇન્ડક્ટર (Inductor) ની વ્યાખ્યા આપો. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા $U = \frac{1}{2}LI^2$ માટેનું સમીકરણ તારવો.

$20\, \Omega$ અવરોધ અને $5\, H$ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું $100\, V$ ની બેટરી સાથે જોડાયેલ છે. ગૂંચળામાં સંગ્રહિત ઉર્જા .... $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo