$m$ દળનો એક કણ પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર સ્થિર રાખવામાં આવ્યો છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $M$ એ પૃથ્વીનું દળ છે. તેને ઉપરની તરફ કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે? ($g$ = પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ)

  • A
    $[\frac{GM}{2R}]^{1/2}$
  • B
    $[\frac{gR}{4}]^{1/2}$
  • C
    $[\frac{2g}{R}]^{1/2}$
  • D
    $[\frac{GM}{R}]^{1/2}$

Explore More

Similar Questions

પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $11.2 \, km/s$ છે. પૃથ્વી કરતા બમણી ત્રિજ્યા અને $8$ ગણું દળ ધરાવતા બીજા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ ......... $km/s$ હશે.

એક રોકેટને પૃથ્વીની સપાટી પરથી $kv_e$ વેગ સાથે ઉર્ધ્વ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે,જ્યાં $v_e$ એ નિષ્ક્રમણ વેગ (escape velocity) છે અને $k < 1$ છે. રોકેટ પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતર સુધી પહોંચશે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $14 \,km \,s^{-1}$ છે. સમાન દળ અને $8R$ વ્યાસ ધરાવતા બીજા ગ્રહ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ ($km \,s^{-1}$ માં) કેટલો હશે?

ગ્રહ $A$ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $12 \, km/s$ છે. બીજા ગ્રહ $B$ પર તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે,જેની ઘનતા ગ્રહ $A$ કરતા ચાર ગણી અને ત્રિજ્યા અડધી છે?

એક ગોળાકાર ગ્રહ $A$ પરથી નિષ્ક્રમણ વેગ $10 \ km/s$ છે. બીજા ગ્રહ $B$ પરથી નિષ્ક્રમણ વેગ,જેની ઘનતા અને ત્રિજ્યા ગ્રહ $A$ કરતા $10\%$ છે,તે . . . . . . $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo