$r$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અર્ધવર્તુળાકાર ચાપની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(\epsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી})$

  • A
    $\frac{\lambda}{2 \pi \epsilon_0 r}$
  • B
    $\frac{2 \pi \epsilon_0}{\lambda}$
  • C
    $\frac{\lambda}{4 \epsilon_0}$
  • D
    $\frac{2 \epsilon_0}{\lambda}$

Explore More

Similar Questions

$+16 \mu C$ અને $-9 \mu C$ મૂલ્ય ધરાવતા બે બિંદુવત વિજાતીય વિદ્યુતભારો હવામાં $10 \ cm$ ના અંતરે રહેલા છે. $-9 \mu C$ ના વિદ્યુતભારથી કેટલા અંતરે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે ($cm$ માં)?

$x-y$ સમતલમાં $(0, -a)$ અને $(0, a)$ બિંદુઓ પર બે સમાન ઋણ વિદ્યુતભારો $-q$ સ્થિર રાખવામાં આવ્યા છે. એક ધન વિદ્યુતભાર $Q$ ને $(2a, 0)$ બિંદુએથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. વિદ્યુતભાર $Q$ શું કરશે?

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $q_1$ અને $q_2 (=q_1/2)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $A(0, 1)$ અને $B(1, 0)$ પર મૂકવામાં આવ્યા છે. બિંદુ $P(1, 1)$ પર વિદ્યુતક્ષેત્ર સદિશ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો ખૂણો $\theta$ કેટલો હશે?

$d$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર $-4q, 2q$ અને $-2q$ વિદ્યુતભાર ધરાવતા ત્રણ વિદ્યુતભારીત કણો $A, B$ અને $C$ રહેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારીત કણો $A, C$ અને વર્તુળનું કેન્દ્ર $O$ એક સમબાજુ ત્રિકોણ બનાવે છે. $O$ પાસે $x$-દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

એક ડ્યુટેરોન અને એક $\alpha$-કણને હવામાં $1\,\mathring{A}$ ના અંતરે મૂકવામાં આવે છે. $\alpha$-કણના સ્થાન પર ડ્યુટેરોનને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo