$r$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું બીજા ગૂંચળા (જેની ત્રિજ્યા $R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ બદલાય છે) પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. $(R \gg r)$ જો બંને ગૂંચળા એક જ સમતલમાં હોય,તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) કોના પ્રમાણમાં છે?

  • A
    $\frac{r}{R}$
  • B
    $\frac{R}{r}$
  • C
    $\frac{R}{r^{2}}$
  • D
    $\frac{r^{2}}{R}$

Explore More

Similar Questions

બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $0.005 \ H$ છે. પ્રથમ કોઈલમાં પ્રવાહ $I = I_0 \sin \omega t$ સમીકરણ મુજબ બદલાય છે,જ્યાં $I_0 = 10 \ A$ અને $\omega = 100 \pi \ rad/s$ છે. બીજી કોઈલમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

ઇન્ડક્શન કોઇલમાં,સેકન્ડરી $e.m.f.$ શું હોય છે?

બે કોઈલ $A$ અને $B$ ને એક સર્કિટમાં મૂકવામાં આવી છે. જ્યારે કોઈલ $A$ માં પ્રવાહ $0.8 \,A$ જેટલો બદલાય છે, ત્યારે કોઈલ $B$ માં ચુંબકીય ફ્લક્સ $0.16 \,Wb$ જેટલું બદલાય છે. તો કોઈલ્સ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું હશે ($\,H$ માં)?

$r_1$ અને $r_2$ $(r_2 \ll r_1)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાને એકબીજાની અક્ષ પર તેમના કેન્દ્રો એકબીજા પર આવે તે રીતે મૂકવામાં આવ્યા છે. આ રચનાનું અન્યોન્ય પ્રેરકત્વ (Mutual Induction) શોધો. (બંને ગૂંચળા એક આંટાવાળા છે,$\mu_0 =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી).

પ્રાથમિક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $2\,A$ થી ઘટીને $0.01\,s$ માં શૂન્ય થાય છે,ત્યારે ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થતું $emf$ $1000\,V$ છે. બંને ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) ......$H$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo