એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $220 \text{ V}$ પર $5 \text{ A}$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $2200 \text{ V}$ હોય અને $50 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($\text{ A}$ માં)?

  • A
    $2.5$
  • B
    $5$
  • C
    $0.25$
  • D
    $0.025$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા છે અને તેના સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા છે. પ્રાઈમરી ગૂંચળાને $120 \,V$ ના ac સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેમાં વહેતો પ્રવાહ $10 \,A$ છે. સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે $500$ અને $5000$ આંટા છે. જો પ્રાથમિક ગૂંચળાને $6\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે, તો ગૌણ વોલ્ટેજ ....$V$ થશે.

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી ગૂંચળામાં $500$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $50$ આંટા છે. જો પ્રાયમરી ગૂંચળાને $100 \ V$ આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળામાં ઉત્પન્ન થતો વોલ્ટેજ.....$V$ હશે.

$90 \%$ કાર્યક્ષમતા ધરાવતું એક ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર $10$ ઘરોની વસાહતને પાવર પૂરો પાડે છે. તમામ $10$ ઘરોમાં એકસાથે ઇલેક્ટ્રિકલ ઓવન ચાલે છે,જે દરેક $220 \ V$ ની લાઇનમાંથી $20 \ A$ પ્રવાહ ખેંચે છે. ટ્રાન્સફોર્મરમાં ગરમી સ્વરૂપે વ્યય થતો પાવર કેટલો હશે ($kW$ માં)?

$80 \%$ કાર્યક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાનો પાવર $4 \text{ kW}$ અને વોલ્ટેજ $100 \text{ V}$ છે. જો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ $200 \text{ V}$ હોય,તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ અનુક્રમે કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo