એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા છે અને તેના સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા છે. પ્રાઈમરી ગૂંચળાને $120 \,V$ ના ac સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેમાં વહેતો પ્રવાહ $10 \,A$ છે. સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

  • A
    $240 \,V, \,5 \,A$
  • B
    $240 \,V, \,10 \,A$
  • C
    $60 \,V, \,20 \,A$
  • D
    $120 \,V, \,20 \,A$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા અનુક્રમે $50$ અને $200$ છે. જો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ હોય, તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

લાંબા અંતર સુધી પાવરના વિતરણ માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સમજાવો.

Difficult
View Solution

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા છે અને તે $100 \,V - 200 \,W$ પર કાર્ય કરે છે। જો આઉટપુટ વોલ્ટેજ $2000 \,V$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હશે?

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\,V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે અને આઉટપુટ પાવર $230\,V$ પર આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં પ્રવાહ $5\,A$ હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય,તો આઉટપુટ પ્રવાહ ......$A$ હશે.

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં અનુક્રમે $50$ અને $1500$ આંટા છે. જો ચુંબકીય ફ્લક્સ $\phi = \phi_0 + 4t$ હોય,જ્યાં $\phi$ વેબરમાં છે,$t$ સેકન્ડમાં સમય છે અને $\phi_0$ અચળાંક છે,તો સેકન્ડરી ગૂંચળામાં મળતો આઉટપુટ વોલ્ટેજ ......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo