$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં શિરોલંબ નીચેની દિશામાં દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $q B \sqrt{\frac{2 K}{m}}$
  • B
    $\frac{q B \sqrt{2 K}}{m^{3/2}}$
  • C
    $\frac{2 qB}{m^{3/2}} \sqrt{2 K}$
  • D
    $2 q B \sqrt{\frac{2 K}{m}}$

Explore More

Similar Questions

$\begin{aligned} & A(\alpha, \beta)=\left[\begin{array}{ccc}\cos \alpha & \sin \alpha & 0 \\ -\sin \alpha & \cos \alpha & 0 \\ 0 & 0 & e^\beta\end{array}\right] \\ & \Rightarrow[A(\alpha, \beta)]^{-1}=\end{aligned}$

નીચેના પૈકી કયું સંકીર્ણ સમતલીય ચોરસ (square planar) ભૂમિતિ ધરાવે છે?

જો $x^2+2px-2p+8>0$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે સાચું હોય,તો $p$ ની તમામ શક્ય કિંમતોનો ગણ શોધો.

બિંદુ $(1, 2)$ માંથી ઉપવલય $3x^2 + 2y^2 = 5$ પર દોરેલા સ્પર્શકોની જોડી વચ્ચેનો ખૂણો શોધો.

કુદરતી સમુદાયમાં સજીવથી સજીવમાં ઉર્જાનું સ્થળાંતર શું સ્થાપિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo