$r$ ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કૃષ્ણ પદાર્થ $P$ પાવરનું ઉત્સર્જન કરે છે અને તેનો ઠંડા પડવાનો દર $R$ છે. નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?
$(i) \ P \propto r$
$(ii) \ P \propto r^2$
$(iii) \ R \propto r^2$
$(iv) \ R \propto \frac{1}{r}$

  • A
    $(i), (ii)$
  • B
    $(ii), (iii)$
  • C
    $(i), (iv)$
  • D
    $(ii), (iv)$

Explore More

Similar Questions

$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર પદાર્થોના સપાટીના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. તેઓ સમાન પાવરનું વિકિરણ કરે છે. તો $r_1/r_2$ નો ગુણોત્તર . . . . . .

એક જ દ્રવ્યમાંથી બનેલા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે. જો બંને સમાન તાપમાને હોય,તો તેમના દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

સમાન દ્રવ્યના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $1 \ m$ અને $4 \ m$ છે અને તાપમાન $4000 \ K$ અને $2000 \ K$ છે. પ્રથમ ગોળા દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા

સ્ટીફન અચળાંકનું મૂલ્ય કેટલું છે?

સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંક $(\sigma)$ નો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo