એક ખેલાડી $r$ ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર એવી રીતે દોડે છે કે તે $ABAB$ માર્ગ કાપે છે. કાપેલું અંતર અને સ્થાનાંતર અનુક્રમે કેટલા થશે?

  • A
    $2 r, 3 \pi r$
  • B
    $3 \pi r, \pi r$
  • C
    $\pi r, 3 r$
  • D
    $3 \pi r, 2 r$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ અવધિ (Range) અને ઉડ્ડયન સમયના વર્ગ વચ્ચેનો ગુણોત્તર શું છે?

એક પદાર્થને $20\sqrt{2} \, m$ લંબાઈના ઘર્ષણરહિત ઢાળ પર $M$ બિંદુથી $u$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો તે $45^o$ ના ખૂણે $40 \, m$ પહોળા કુવાને પાર કરે,તો $M$ બિંદુ પાસે તેનો વેગ કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

એક ફાઈટર પ્લેન $1.5 \; km$ ની ઊંચાઈએ $720 \; km/h$ ની ઝડપે આડું ઉડી રહ્યું છે અને તે એન્ટી-એરક્રાફ્ટ ગનની બરાબર ઉપરથી પસાર થાય છે. $600 \; m s^{-1}$ ની મઝલ ઝડપ ધરાવતા શેલ (ગોળા) વડે પ્લેનને અથડાવવા માટે ગનને શિરોલંબ સાથે કેટલા ખૂણે ફાયર કરવી જોઈએ? અથડાવાથી બચવા માટે પાઇલટે પ્લેનને ઓછામાં ઓછી કેટલી ઊંચાઈએ ઉડાડવું જોઈએ? ($g = 10 \; m s^{-2}$ લો).

$1\, kg$ દળ ધરાવતા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $80\, m$ છે અને તે $20\, m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેની સંપૂર્ણ ગતિ દરમિયાન વેગમાનમાં થતો ફેરફાર ............ $N-s$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સ્પ્રિંગ-બ્લોક સિસ્ટમ છે. $500\,g$ દળ ધરાવતા બ્લોકને એક છેડેથી જડેલી આડી સ્પ્રિંગ સામે દબાવીને $5.0\,cm$ જેટલી સંકોચવામાં આવે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $500\,N/m$ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે,ત્યારે તે સ્પ્રિંગથી $4\,m$ નીચે જમીન પર કયા અંતરે અથડાશે તેની ગણતરી કરો? $(g = 10\,m/s^2)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo