નીચે આપેલ દેશનો સમાવેશ સ્કેડિનેવિયન દેશમાં થતો નથી.
નોર્વે
ફિનલેન્ડ
સ્વીડન
રશિયા
નાશપ્રાયઃ સૌથી મોટું લેમુર ઈદરી ઈદરી ક્યાંનું નિવાસી છે ?
ગ્રીન બૂક .........ધરાવે છે.
રોબર્ટ મે અનુસાર પૃથ્વી પર જાતિ–વિવિધતા જેટલી છે.
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?
પૃથ્વી ગ્રહના ફેફસાં છે.