પૃથ્વી ગ્રહના ફેફસાં છે.
હિમાલયના સમશીતોષ્ણ જંગલો
એમેઝોન વર્ષાવનો
શંકુદ્રુમ જંગલો
ઘાસના મેદાનો
નીચેનામાંથી ક્યાં પરિસ્થિતિકીય વિજ્ઞાનીએ “રીવેટ પોપર'ની પરિકલ્પના આપી.
ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક.....
આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ?
નીચેનામાંથી કઈ એક જોડ જમીનની લાક્ષણિકતા ધરાવે છે. જે સાચું જોડકું નથી?
વિશ્વના કયા ભાગમાં વસતિ ઘનતા વધુ છે ?