સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $.....P....$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $.......Q .....$ કહેવામાં આવે છે.

  • A

    ક્રમક  ક્રમિક અવસ્થા

  • B

    ક્રમિક અવસ્થા   ક્રમક

  • C

    પાયાનો સમાજ   ચરમ સમાજ

  • D

    ચરમ સમાજ     પાયાનો સમાજ

Similar Questions

તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .

વાયુ સ્વરૂપે ચક્રિય વહન પામતા પોષકદ્રવ્યોનું ચક્ર

પરિસ્થિતિકીય અનુક્રમણ દરમ્યાન થતો સાચો ફેરફાર પસંદ કરો.

વિશ્વમાં આવેલા કુલ કાર્બનનો $70\%$ જથ્થો ક્યાં જોવા મળે ?

  • [AIPMT 2008]

વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?

  • [AIPMT 2004]