જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?

  • A

    $T_1$

  • B

    $T _2$

  • C

    $T _3$

  • D

    $T _4$

Similar Questions

અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?

વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.