સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો કોની સાપેક્ષમાં વિકસિત થયા છે ?

  • A

    નિવાસસ્થાન

  • B

    જૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ

  • C

    અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

મોટલિટી..

$17 $ મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે?

કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?

  • [AIPMT 2007]

$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......

લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : $dN|dt = rN(1 -N/k)$

  • [NEET 2016]