$\frac{ dN }{ dt }= rN \left(\frac{ K - N }{ K }\right)$ કોનું સૂત્ર છે ?
ચરઘાતાંકીય વૃદ્વિ
સંભાવ્ય વૃદ્વિ
વિર્હુસ્ટ-પર્લ વૃદ્વિ
$B$ અને $C$ બંને
નીચે આપેલી વ્યાખ્યા આપો.
$(1)$ અંતઃસ્થળાંતરણ
$(2)$ બર્હિસ્થળાંતર
$(3)$ મૃત્યુદર
$17 $ મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે?
પ્રાકૃતિક વૃદ્વિનો આંતરિક દર કોના વડે દર્શાવવામાં આવે છે ?
આપેલામાંથી અસંગત રચના ઓળખો.
ચરઘાતાંકીય વૃધ્ધિ સમીકરણ $\mathrm{N}_{\mathrm{t}}=\mathrm{N}_{0} \mathrm{e}^{\mathrm{rt}}$ માં $e$ સૂચવે છે -