પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે ?

  • A

    અંગો, અંગતંત્રો, સજીવો, વસ્તી, સમુદાયો

  • B

    અંગતંત્રો, સજીવો, વસ્તી, સમુદાયો

  • C

    સજીવો, વસ્તી, સમુદાયો, નિવસનતંત્ર

  • D

    સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવવિસ્તારો

Similar Questions

વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે

ઇકોટાઈપ (પરિસ્થિતના પ્રકારો) વિષે ખોયું વિધાન જણાવો

પરિસ્થિતિવિધા જીવવિજ્ઞાનની કઈ બાબતો સાથે સંલગ્નતા ધરાવે છે ?

કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?

પરિસ્થિતિ વિદ્યા એટલે ..........