પરિસ્થિતિકીય કક્ષાઓનો સાચો ક્રમ $......$

  • A

    જૈવવિસ્તાર $\rightarrow$ વસતિ $\rightarrow$ સમાજ $\rightarrow$ સજીવ

  • B

    સજીવ $\rightarrow$ જૈવવિસ્તાર $\rightarrow$ વસતિ $\rightarrow$ સમાજ

  • C

    વસતિ $\rightarrow$ સમાજ $\rightarrow$ જૈવવિસ્તાર $\rightarrow$ સજીવ 

  • D

    સજીવ $\rightarrow$ વસતિ  $\rightarrow$ સમાજ $\rightarrow$ જૈવવિસ્તાર 

Similar Questions

સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........

સામાન્ય રીતે ઇકોલોજી, આયોજનના કેટલા સ્તરો સાથે સંકળાયેલ છે

પરિસ્થિતિવિધા જીવવિજ્ઞાનની કઈ બાબતો સાથે સંલગ્નતા ધરાવે છે ?

પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.

એક જ પ્રકારના સજીવોની કુલ વસતિને શું કહે છે?

  • [AIPMT 1993]