$1983$ ઈલિ લિલ્લી નામની $.........$ એ બે $DNA$ શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઈન્સ્યુલિનની શૃંખલા$-A$ અને શૃંખલા$-B$ ને અનુરૂપ હોય.

  • A

    આફ્રિકન કંપની

  • B

    ઓસ્ટ્રેલિયન કંપની

  • C

    અમેરિકન કંપની

  • D

    ભારતીય કંપની

Similar Questions

નીચેનામાંથી કયું ઉદાહરણ સૂક્ષ્મજીવોના ઉપયોગથી જૈવ નિયંત્રિત રોગને અટકાવી શકે છે?

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.

કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત વનસ્પતિ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?