શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ હોય છે?

  • A
    હા,તે રોગકારકોને પાચન કરવા માટે હાજર હોય છે.
  • B
    ના,તે માનવ રુધિરમાં ગેરહાજર હોય છે.
  • C
    હા,તે પ્લાઝ્મામાં હાજર હોય છે.
  • D
    માત્ર ન્યુક્લિએઝ હાજર હોય છે.

Explore More

Similar Questions

વિટામિન-$K$ ...... માટે અનિવાર્ય છે.

એક સામાન્ય તંદુરસ્ત સ્ત્રીમાં,પ્રતિ $mm^3$ રુધિર દીઠ $RBC$ ની સંખ્યા......... હોય છે.

નીચેનામાંથી દરેકનું એક ટીપું અલગ-અલગ ચાર સ્લાઇડ પર મૂકવામાં આવે છે. તેમાંથી કયું ગંઠાઈ જશે નહીં?

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને "સાર્વત્રિક સ્વીકારનાર" (Universal recipients) કહેવામાં આવે છે. આનું કારણ છે:

જો કોઈ માનવ માતાનું રુધિરજૂથ '$O$' હોય,તો ગર્ભનું રુધિર કયું હોય તો ગર્ભ મૃત્યુ પામે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo