નિગ્રાહક દ્વારા લેક ઓપેરોન કેવું નિયમન થાય છે ?
હકારાત્મક
નકારાત્મક
ઉત્પ્રેરક
$A$ અને $B$ બંને
નીચેમાંથી કયા પ્રેરક તરીકે વર્તતા નથી ?
રિપ્રેસિબલ ઓપેરોન માટે કયું સાચું છે?
લેક ઓપેરોન એટલે શું ? તેની પ્રક્રિયા દર્શાવો.
ઈશ્વેરિશિયા કોલાઈ લેક ઓપેરોન કોના દ્વારા પ્રેરે છે?
નીચે પૈકી કયો જનીન નિયંત્રક જનીન છે ?