સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થઈ શકે છે $:-$
$(I)$ ટ્રાન્સક્રિપ્શનલ (પ્રત્યાંકન) સ્તર
$(II)$ પ્રોસેસિંગ (સંસાધન) સ્તર
$(III)$ $\text{mRNA}$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન
$(IV)$ ટ્રાન્સલેશનલ (ભાષાંતર) સ્તર
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો $:-$

  • A
    માત્ર $I, II, III$
  • B
    માત્ર $IV$
  • C
    $I, II, III, IV$
  • D
    માત્ર $II, III$

Explore More

Similar Questions

$lac$ ઓપેરોનમાં $Y$ જનીન ..... માટે જવાબદાર છે.

રિપ્રેસર પ્રોટીન શેમાંથી બને છે?

નીચેનામાંથી કયું $Lac$ ઓપેરોનનું બંધારણીય જનીન નથી?

$E. coli$ કલ્ચર માધ્યમમાં લેક્ટોઝનું ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક/ઉત્સેચકો જવાબદાર છે?

લેક્ટોઝ ઓપેરોન કયા ઉત્સેચકો ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo