$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે?

  • A
    કીટકના ડિમ્ભનું પ્રત્યાંકન અટકી જાય છે.
  • B
    કીટકના ડિમ્ભનું ભાષાંતર અટકી જાય છે.
  • C
    સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે,જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને કીટકોનું મૃત્યુ થાય છે.
  • D
    કીટકમાં કોષવિભાજન અટકી જાય છે.

Explore More

Similar Questions

$BT$ કપાસ શેના માટે પ્રતિરોધક છે?

કપાસને કપાસના બોલવર્મ્સ (ઈયળો) થી બચાવવા માટે તેમાં નીચેનામાંથી કયા જનીનો દાખલ કરવામાં આવ્યા હતા?

જનીનિક રીતે રૂપાંતરિત વનસ્પતિઓ ($GM$ plants) એટલે એવી વનસ્પતિઓ કે જે:

ભારતમાં પારજનિનીક (transgenic) રીંગણ ઉત્પાદન કરવાનું મુખ્ય કારણ તેને ...... બનાવવાનું છે.

$Bt$ ટોક્સિનનાં જનીનો $cryIAc$ અને $cryIIAb$ નીચેનામાંથી કોના નિયંત્રણ માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo