જનીન પરિવર્તિત વનસ્પતિ …….

  • A

    પરજાત $DNA$ ને કોષમાં દાખલ કર્યા પછી કે કોષમાંથી ઉછેરવામાં આવતી વનસ્પતિ (છોડ)

  • B

    કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં જીવરસનું સંયોજન કરી વિકસાવાતી વનસ્પતિ

  • C

    સંકરણથી પ્રાપ્ત કરી કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવતી વનસ્પતિ

  • D

    કૃત્રિમ સંવર્ધન માધ્યમમાં રાખેલા ભૂણમાંથી વિકસાવાતી વનસ્પતિ

Similar Questions

નીચેના પૈકી કઈ પદ્ધતિમાં લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાંથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે ?

નીચે આપેલ પૈકી કયું કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી ?

ફુગમાંથી $DNA $ અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા ........દ્વારા કરાય છે.

હાલમાં ભારતની સરકારે પેટ્રોલમાં આલ્કોહોલની મિલાવટ માટે મંજૂરી આપેલી છે. પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલની મિશ્રણ માટેની મંજૂરી મળેલ છે?

પ્રથમ પારજનીનિક ગાય 'રોઝી' ......... સાલમાં બનાવવામાં આવી.