$PCR$ માં જનીનના પ્રવર્ધન માટે કેટલા પ્રકારના પ્રાઈમરની જરૂર પડે છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$DNA$ ના અલગીકરણ,આઇસોલેશન અને વિઝ્યુલાઇઝેશન (દ્રશ્યમાન કરવા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. $DNA$ નું કટીંગ મોલેક્યુલર કાતર દ્વારા કરવામાં આવે છે.
$B$. ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન,$DNA$ ટુકડાઓ એગરોઝ જેલમાં તેમના કદ અનુસાર અલગ પડે છે.
$C$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને $UV$ પ્રકાશમાં રાખવાથી સ્ટેનિંગ (રંજક) વગર જોઈ શકાય છે.
$D$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને જ્યારે ઇથિડિયમ બ્રોમાઇડથી સ્ટેન કરવામાં આવે છે,ત્યારે તેને દ્રશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આથવણ (fermentation) પહેલાના તૈયારીના તબક્કાને શું કહેવામાં આવે છે?

$PCR$ માં ડિનેચ્યુરેશન (denaturation),પ્રાઈમરનું એનિલિંગ (annealing) અને પ્રાઈમર એક્સટેન્શન (extension) માટે અનુક્રમે કયા તાપમાનની શ્રેણીની જરૂર પડે છે?

$pBR322$ માં વિદેશી $DNA$ ને $Cla\, I$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને દાખલ કરવામાં આવે છે. જો આ પુનઃસંયોજિત પ્લાસ્મિડને બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે,તો એન્ટિબાયોટિક ધરાવતા માધ્યમમાં વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી શું થશે?

Difficult
View Solution

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo