$pBR322$ માં વિદેશી $DNA$ ને $Cla\, I$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને દાખલ કરવામાં આવે છે. જો આ પુનઃસંયોજિત પ્લાસ્મિડને બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે,તો એન્ટિબાયોટિક ધરાવતા માધ્યમમાં વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી શું થશે?

  • A
    બેક્ટેરિયા એમ્ફિસિલિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં.
  • B
    બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે પરંતુ એમ્ફિસિલિન ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં.
  • C
    બેક્ટેરિયા એમ્ફિસિલિન કે ટેટ્રાસાયક્લિન ધરાવતા બંને માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં.
  • D
    બેક્ટેરિયા એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન ધરાવતા બંને માધ્યમમાં વૃદ્ધિ પામશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ પદ્ધતિનો ઉપયોગ ........ માટે થાય છે.

$mRNA$ સાયલેન્સિંગ (નિષ્ક્રિયકરણ) ......... તરીકે ઓળખાય છે.

$PCR$ વિશે ટૂંકમાં સમજાવો.

વિધાન : રૂપાંતરણ (transformation) દરમિયાન $DNA$ નું ગ્રહણ એ સક્રિય,ઉર્જાની જરૂરિયાત ધરાવતી પ્રક્રિયા છે.
કારણ : રૂપાંતરણ ફક્ત તેવા બેક્ટેરિયામાં જ થાય છે,જેઓ સક્રિય ગ્રહણ અને પુનઃસંયોજનમાં સામેલ ઉત્સેચકીય તંત્ર ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo