નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  • A

    એલેકઝાન્ડર ફલેમિંગે સૌપ્રથમ એન્ટિબાયોટિકની શોધ કરી હતી

  • B

    એન્ટિબાયોટિક કેટલાક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ અટકાવે છે

  • C

    એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતા સજીવ તે જ એન્ટિબાયોટિક ઉત્પન્ન થતા મૃત્યુ પામે છે

  • D

    ફલેમિંગને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

Similar Questions

વિધાન $A$ :દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન $-A$ નો ઉપયોગ થાય છે. 

કારણ $R$ :તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આ ત્રણેય વૈજ્ઞાનિકોને $1945$ માં નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

$(i) $ એલેક્ઝાંડર ફ્લેમિંગ

$(ii) $ લૂઈસ પાશ્ચર

$(iii) $ વાલ્ઘર ફ્લેમિંગ

$(iv) $ અર્નેસ્ટ ચૈન

$(v)$  હાવર્ડ ફ્લોરેય

$(vi) $ ઓસ્વાલ્ડ એવરી

ફલેમિંગ, ચૈન અને ફલોરેનને એન્ટિબાયોટિક સંશોધન માટે ........... માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

આથવણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે ?

ખાલી જગ્યા માટે વિકલ્પ પસંદ કરો.

$(I)$ ઈથેનોલનું નિર્માણ $...a...$ દ્વારા થાય છે.

$(II)$ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલીય પીણાં જેમાં બનેછે. તેને $...b...$ કહે છે.

$(III)$ પેનીસીલીનની શોધ $...c...$ એ કરી.

$(IV)$ $LAB$ આપણને $...d...$ ના નુકશાનકારક બેક્ટરિયાથીબચાવે છે.