રમતવીરો પોતાની ક્ષમતા વધારવા માટે .........નો દુરુપયોગ કરતા થાય છે.

  • A

    કોકેઈન

  • B

    મોરફીન

  • C

    હેરોઈન

  • D

    કેનાબિનોઈડ

Similar Questions

નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?

માનવમાં સામાન્ય પરિસ્થિતિમાં $CD_4$, કોષોની સંખ્યા જણાવો.

અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?

નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક:

કયો વાઈરસજન્ય રોગ નથી?