અફીણમાંથી  મળતા ડ્રગ્સ આપણા $CNS$ માં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઈનને સામાન્ય રીતે સ્મેક કહે છે, રાસાયણિક રીતે ......છે. જે સફેદ, ગંધવિહિન, કડવું, સ્ફટીકમય તત્વ છે. તે મોર્ફીનના ......દ્વારા મેળવવામાં આવે છે.

  • A

    ડાયએસીટાઈલ મોર્ફીન, મીથાઈલેશન

  • B

    ડાયએસીટાઈલ મોર્ફીન, એસીટાઈલેશન

  • C

    બેન્ઝોડાયએઝાપીન્સ, એમીનેશન 

  • D

    એમ્ફીટેમાઈન્સ , એસીટાઈલેશન

Similar Questions

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે? 
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.

વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.

તે સામાન્ય રીતે હૃદય-પરિવહન તંત્ર પર થતી અસર માટે જાણીતા છે.

નીચે આપેલ વનસ્પતિમાંથી કયાં નશાકારક પદાર્થો મળે છે?

$Q$

વૈજ્ઞાનિક કારણો આપો : નશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.